નોર્વેના ઓસ્લોમાં યોજાયેલ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતની અંશુ મલિકએ સિલ્વર મેડલ મેળવ્યો.

  • તેણી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. 
  • તેણીએ 57 કિ.ગ્રા. વજન વર્ગની ફાઇનલમાં 2016ની ઓલિમ્પિક ચેમ્પિયન હેલન મારોયુલિસ સામે સ્પર્ધા કરી હતી જેમાં તેને સિલ્વર મેડલ મળ્યો છે. 
  • World Wrestling Championship માં ભારતે કુલ બે મેડલ જીત્યા છે જેમાં અંશુ મલિક સિવાય 59 કિ.ગ્રા. વજન વર્ગમાં સરિતા મોરના બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 
  • આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર 13 મેડલ સાથે ઇરાન રહ્યું હતું. 
  • ત્યારબાદ ક્રમાનુસાર અમેરિકા (15), જાપાન (11), રશિયા (17) તેમજ કિર્ગિસ્તાન (6)નો સમાવેશ થાય છે.
Anshu Malik

Post a Comment

Previous Post Next Post