અબ્દુલ ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર 2021 એનાયત કરાયો.

  • અબ્દુલ ગુરનાહ મૂળ ટાન્ઝાનિયાના બ્રિટિશ નવલકથાકાર છે. 
  • તેઓએ Paradise, Desertion, Memory of Departure, Pilgrims Way, Dottie, By the Sea, The Last Gift, Gravel Heart સહિત 10 નવલકથાઓ લખી છે. 
  • વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની લુઇસ ગ્લકને અપાયો હતો. 
  • વર્ષ 1913માં ભારતના રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. 
  • તેઓ સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અત્યાર સુધીના એકમાત્ર ભારતીય છે.
Abdul Gurnah

Post a Comment

Previous Post Next Post