WHO દ્વારા પ્રથમ મેલેરિયા વેક્સિનને મંજૂરી આપવામાં આવી.

  • આ વેક્સિનનું નામ Mosquirix છે જેને Glaxosmithkline નામની કંપની દ્વારા બનવાઇ છે. 
  • આ વેક્સિન ગંભીર મેલેરિયાને રોકવા માટે 30% ક્ષમતા ધરાવે છે. 
  • આ વેક્સિનના કુલ 4 ડોઝ લેવાના રહેશે તેમજ તેની અસર થોડા મહિનાઓ સુધી જ રહેશે. 
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ત્રણ દાયકા સુધી આ વેક્સિન પર પરીક્ષણ કર્યા બાદ તેને મંજૂરી અપાઇ છે. 
  • હાલ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પણ મેલેરિયાની વેક્સિન બનાવવામાં આવી રહી છે જેની અસરકારકતા લગભગ 77% જેટલી હોવાનું પરીક્ષણમાં જણાયું છે.
Mosquirix

Post a Comment

Previous Post Next Post