2021નો મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર David Julius અને Ardem Patapoutian ને અપાયો.

  • આ બન્ને વૈજ્ઞાનિકોએ તાપમાન તેમજ સ્પર્શ માટેના રિસેપ્ટર્સની શોધ કરી હતી જેને લીધે તેઓને આ પુરસ્કાર અપાયો છે. 
  • આ બન્ને વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે આપણી ચામડી પર તાપમાન અને દબાણની અલગ અલગ અસર થાય છે. 
  • આ પહેલા મનુષ્યના શરીરમાં તાપમાન, ગરમી અથવા ઠંડક કંઇ રીતે અનુભવાય છે તેમજ તે સિગ્નલ કંઇ રીતે નર્વસ સિસ્ટમમાં પહોંચે છે તેના વિશે ખાસ જાણકારી ન હતી. 
  • ગયા વર્ષે આ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર Harvey Alter, Michael Houghton અને Charles Rice ને હેપટાઇટીસ સી વાઇરસની શોધ કરવા બદલ સંયુક્ત રુપે અપાયો હતો.
David Julius Ardem Patapoutian

Post a Comment

Previous Post Next Post