World Women's Team Chess Championship માં ભારતે સિલ્વર મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં રશિયા સામે ફાઇનલમાં ભારતનો પરાજય થતા ભારતની મહિલા ચેસ ટીમને સિલ્વર મેડલ મળ્યો હતો. 
  • આ સ્પર્ધામાં ભારતની હરિકાને બોર્ડ વનમાં વ્યક્તિગત સિલ્વર તેમજ મેરી એન ગોમ્સને બોર્ડ નંબર 3 માં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
  • ભારતનો વિમેન્સ વર્લ્ડ ચેસ ટીમ ચેમ્પિયનશિપનો આ પ્રથમ મેડલ છે. 
  • ભારતની આ ટીમના કોચ અભિજીત કુન્તે હતા.
WWTCS

Post a Comment

Previous Post Next Post