પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં મમતા બેનરજીનો રેકોર્ડ માર્જીનથી વિજય.

  • આ ચૂંટણી બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક માટે યોજાઇ હતી જેમાં મમતા બેનરજીનો 58,832 મતથી વિજય થયો છે. 
  • અગાઉ મમતા બેનરજી વર્ષ 2011 અને 2016માં આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. 
  • અગાઉ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચુંટણીમાં મમતા બેનરજીનો પરાજય થયો હતો ત્યારબાદ ભવાનીપુર બેઠક ખાલી થતા તેણીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
Mamta Banerji

Post a Comment

Previous Post Next Post