દુર્ગા પૂજાના ઇતિહાસમાં પ્રથમવાર સાર્વજનિક પૂજા મહિલા પૂજારીઓ દ્વારા થશે.

  • કોલકત્તા ખાતે દુર્ગા પૂજામાં નવીનતાની ઓળખ ગણાતા દક્ષિણ કોલકત્તા ક્લબ દ્વારા આ નિર્ણય લેવાયો છે. 
  • આ નિર્ણય અંતર્ગત એવુ પ્રથમવાર બનશે કે ખૂંટી પૂજા (પંડાલ બનાવવાની શરુઆતની પૂજા)થી લઇને વિજ્યા દશમી સુધીની પૂજા કોઇ મહિલા કરશે. 
  • આ પૂજામાં મંત્રોચ્ચારની સાથે રવિન્દ્ર સંગીત, રજનીકાંતા, દ્વિજેન્દ્ર ગીતો જેવા વિવિધ પ્રકારના ગીત સંગીત પણ યોજાશે.
  • આ દુર્ગા પૂજાની થીમ 'દેવીમાની પૂજા માતાઓ દ્વારા' એવી રખાઇ છે.
Durga Puja

Post a Comment

Previous Post Next Post