અફઘાનિસ્તાન મુદ્દે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન બેઠક યોજશે.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા સત્તા પોતાના કબજામાં લઇ લીધા બાદ વિવિધ દેશો દ્વારા આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. 
  • આ મુદ્દે ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન પણ 20 ઑક્ટોબરના રોજ બેઠક યોજશે. 
  • આ બેઠક માટે તાલિબાનને પણ આમંત્રણ અપાયું છે. 
  • હાલમાં જ 12 ઑક્ટોબરના રોજ G-20 સભ્ય દેશોનું સંમેલન પણ થવાનું છે.
Map

Post a Comment

Previous Post Next Post