RBI દ્વારા IMPS ટ્રાન્ઝેક્શનની લિમિટ 5 લાખ કરવામાં આવી.

  • રિઝર્વ બેન્ક (Reserve Bank of India - RBI) દ્વારા Immediate Payment Service (IMPS) ની લિમિટ 2 લાખ થી વધારીને 5 લાખ કરવામાં આવી છે. 
  • IMPS એવી સુવિધા છે જેના દ્વારા 24 કલાક ફંડ ટ્રાન્સ્ફર કરી શકાય છે. 
  • આ સુવિધાની શરુઆત ભારત સરકાર દ્વારા નવેમ્બર, 2010માં કરવામાં આવી હતી. 
  • આ સિવાય રિઝર્વ બેન્ક દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે નવી સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત જે સ્થળો પર ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તેવા સ્થળ પરથી પણ ઓફલાઇન મોડ પર ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. 
  • આ માટે દેશમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ પાઇલટ પ્રોજેક્ટ ચલાવાયા હતા.
Online Payment

Post a Comment

Previous Post Next Post