TIME મેગેઝિન દ્વારા પોતાના મેગેઝિનના કવર પેજ પર માર્ક ઝુકરબર્ગને સ્થાન અપાયું.

  • વિશ્વ પ્રતિષ્ઠિત મેગેઝિન 'ટાઇ'મ દ્વારા પોતાના અંકમાં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને સ્થાન અપાયું છે તેમજ દાવો કરાયો છે કે ફેસબુક બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે. 
  • મેગેઝિન દ્વારા જણાવાયું છે કે ફેસબુક સુરક્ષા પર ધ્યાન દેવાને બદલે પોતાના નફા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. 
  • મેગેઝિન દ્વારા પોતાના કવર ફોટોમાં મોબાઇલમાં ફેસબુક ડિલીટ કરવા માટેનું ડાયલૉગ બૉક્સ દર્શાવાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે ફેસબુકની પૂર્વ કર્મચારી અને વ્હિસલબ્લોઅર ફ્રાન્સેસ હોગેન ફેસબુક વિશે સતત મોટા ખુલાસા કરી રહી છે તેમજ તેણે અમેરિકી સંસદ સામે પણ જણાવ્યું છે કે ફેસબુક કંઇ રીતે લોકોની સુરક્ષાના બદલામાં નફો કરી રહી છે.
Mark Zuckerberg on Time

Post a Comment

Previous Post Next Post