શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકા-૨૦૨૧નું ટાઈટલ જીતનાર પ્રથમ ઇન્ડો-અમેરિકન અને પ્રથમ એશિયન બની.

  • ડાયેના હેડન દ્વારા તેણીને આ તાજ પહેરવામાં આવ્યો છે.
  • સૈનીને ૧૨ વર્ષની ઉમરમાં હ્રદયમાં પેસમેકર મુકવામાં આવ્યું છે. 
  • અગાઉ તેણી ભયાનક કાર અકસ્માતનો ભોગ બની ચૂકેલ છે જેમાં તેનો ચહેરો બળી ગયો હતો.
Shree Saini

Post a Comment

Previous Post Next Post