રોમ ખાતે જી20 દેશોના નાણા અને બેંક મંત્રીઓનું શિખર સંમ્મેલન યોજાશે.

  • આ સંમ્મેલન ૭ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે જેમાં ભારતીય સંસદીય શિષ્ટમંડળનું નેતૃત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવશે.
  • આ સંમેલનનો મુખ્ય વિષય "વિશ્વના કલ્યાણ અને સમૃદ્ધિ માટે સંસદો" રાખવામાં આવ્યો છે.
Om Bidla

Post a Comment

Previous Post Next Post