Asian Development Bank અને બાંગ્લાદેશ સરકાર દ્વારા ઉત્તર પૂર્વ આર્થિક કોરિડોર માટે કરાર કરવામાં આવ્યા.

  • આ કરાર ADB અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે 400 મિલિયન ડોલર લોન માટે કરાયા છે જેના અંતર્ગત બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વ આર્થિક કોરિડોરમાં ઢાકા-સિલ્હેટ હાઇ-વે બનશે જેનાથી આ કોરિડોરમાં ગતિશિલતા, માર્ગ સલામતી અને પ્રાદેશિક વેપારમાં સુધારો થશે.
  • એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) ની સ્થાપના ૧૯, ડિસેમ્બર ૧૯૬૬માં કરવામાં આવી હતી.
  • એશિયા-પેસેફિક દેશોના સામાજિક અને આર્થિક વિકાસ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી.
  • તેનું વડુંમથક ફિલીપાઈન્સના મેટ્રો મનીલામાં છે.
  • તેમાં ૬૮ દેશો ભાગીદાર છે.
Asian Development Bank

Post a Comment

Previous Post Next Post