દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભારતીય નૌસેનાના સન્માનમાં ઈ-કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું.

  • આ કાર્ડનું નામ "NAV-eCash" રાખવામાં આવ્યું છે.
  • આ કાર્ડ પર INS વિક્રમાદિત્યનો ફોટો કોતરવામાં આવ્યો છે. 
  • આઈએનએસ વિક્રમાદિત્યના કેટલાક અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્ડનો કન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે. 
  • આ કાર્ડમાં ડ્યુઅલ ચિપ કાર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • આ કાર્ડની મદદથી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે પેમેન્ટ કરી શકાશે.
  • આ કાર્ડને રેગુલર ડેબિટકાર્ડ અને પ્રીપેડ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકાશે.
NAV-eCash

Post a Comment

Previous Post Next Post