સંયુક્ત આરબ અમિરાતમાં ભારતીય પ્રવાસીઓને નવી ડિઝાઈન ધરાવતો પહેલા કરતા વધુ સુરક્ષિત પાસપોર્ટ આપવામાં આવશે.

  • નવી ડિઝાઈનમાં "રિપબ્લિક ઓફ ઇન્ડિયા" મોટા અક્ષરે લખેલું છે તથા ૩૬ પેજનો છે.
  • દરેક પેજ પર પાસપોર્ટ નંબર અને કિનારે "IND" લખેલ હશે.
  • પાસપોર્ટ પર અરજદારની ઘોસ્ટ તસ્વીર લાગેલી હશે જેSથી છેતરપિંડી અટકશે.
UAE New Passport

Post a Comment

Previous Post Next Post