HomeCurrent Affairs લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઇએ 76 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. byTeam RIJADEJA.com -November 22, 2021 0 ભારતીય સેના દ્વારા લદ્દાખની હેનલે ખીણમાં એક વિક્રમ નોંધાવતા 76 ફૂટ લાંબો તિરંગો 15,000 ફૂટની ઊંચાઇએ લહેરાવાયો છે. આ વિક્રમ ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થયાના સમ્માનમાં ચાલી રહેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ નોંધાવાયો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter