વેનેઝુએલામાં વિશ્વના સૌથી મોટા ઓરકેસ્ટ્રાનો વિશ્વવિક્રમ નોંધાયો.

  • આ કાર્યક્રમમાં 12 વર્ષથી 77 વર્ષના સંગીતકારોએ ભાગ લીધો હતો. 
  • આ કાર્યક્રમ વેનેઝુએલાની રાજધાની કારકસમાં આવેલ મિલિટરી એકેડમી ખાતે યોજાયો હતો જેમાં 12,000 સંગીતકારોએ એકત્ર થઇ 8,573 સંગીતકારોએ સૂર રેલાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 
  • આ કાર્યક્રમમાં 'આલ્મા લાનેરા' તરીકે ઓળખાતા દક્ષિણ અમેરિકન દેશોના રાષ્ટ્રગાનનું પર્ફોર્મન્સ યોજાયું હતું જેને વેનેઝુએલા પોતાનું બિનસત્તાવાર રાષ્ટ્રગાન પણ માને છે. 
  • અગાઉ પ્રકારનો વિશ્વ રેકોર્ડ રશિયાના નામ પર હતો જેમાં 8,000 સંગીતકારોએ એકસાથે રશિયાના રાષ્ટ્રગાનનું વાદન કર્યું હતું.
Orchestra

Post a Comment

Previous Post Next Post