- નાસા સાથે એક પ્રોજેક્ટ હેઠળ કામ કરતી બ્રાઝિલની 8 વર્ષીય નિકોલ ઓલિવેરાએ આ લઘુગ્રહો શોધ્યા છે.
- જો કે લઘુગ્રહોની ચકાસણી કરવામાં ઘણા વર્ષો લાગશે.
- જો તેણીએ શોધેલા લઘુગ્રહોને માન્યતા મળે તો તેણી લઘુગ્રહ શોધનારી સૌથી નાની ઉંમરની મહિલા બનશે.
- હાલ આ રેકોર્ડ ઇટલીની 18 વર્ષીય લુઇગીના સન્નિનો પાસે છે.