પેરુ દેશમાંથી જમીન નીચેથી 800 વર્ષ જૂની મમી મળી આવી.

  • આ મમી પેરુ દેશમાં આવેલ એક મકબરામાંથી મળી છે જેનો સમયગાળો લગભગ 800 વર્ષ મનાઇ રહ્યો છે. 
  • આ મમીની વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણ શરીર દોરડાઓથી બંધાયેલું છે તેમજ તેનો ચહેરો પોતાના જ હાથથી ઢંકાયેલો છે. 
  • આ મમી પુરુષનું છે કે સ્ત્રીનું તે હજુ સુધી ઓળખ થઇ શકી નથી. 
  • પેરુ એ દક્ષિણ અમેરિકાનો એક દેશ છે જેની રાજધાની લીમાં તેમજ ત્યાનું ચલણ Sol છે.
Mummy

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.