IGSTC દ્વારા મહિલાઓને અનુસંધાન અને વિકાસ ક્ષેત્રમાં વિશેષ કાર્યક્રમ શરુ કરાયો.

  • Indo-German Science & Technology Centre (IGSTC) દ્વારા આ માટે Women’s Involvement in Science and Engineering Research (WISER) કાર્યક્રમ શરુ કરાયો છે. 
  • આ પ્રકારનો આ પ્રથમ કાર્યક્રમ છે. IGSTC દ્વારા ચલાવાતો આ કાર્યક્રમ ભારત સરકારના Department of Science and Technology (DST) અને જર્મનીના Federal Ministry of Education and Research (BMBF) દ્વારા કરેલ સંયુક્ત પહેલ છે. 
  • IGSTC દ્વારા વિજેતાઓને પુરસ્કાર રુપે ભારત તરફથી 39 લાખ તેમજ જર્મની તરફથી 48,000 યુરો અપાશે. 
  • આ કાર્યક્રમ હેઠળ વર્ષે 20 પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
IGSTC

Post a Comment

Previous Post Next Post