આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નૈતિકતા લાવવા માટે 193 દેશોએ સમજૂતી કરી.

  • આ સમજૂતી સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (UNESCO)ના તમામ દેશોએ કરી છે જેમાં એક કોમન ડ્રાફ્ટને સ્વીકારાયો છે. 
  • આ સમજૂતીનો ઉદેશ્ય Artificial Intelligence (AI) ટેક્નોલોજીનો નૈતિક વિકાસ સુનિશ્ચિત કરવાનો તેમજ તેના માટે જરુરી કાયદાકીય માળખાનું નિર્માણ કરવાનો છે.
artificial intelligence

Post a Comment

Previous Post Next Post