વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમની 83મી આવૃતિ રજૂ કરી.

  • વડાપ્રધાન દ્વારા 'મન કી બાત'ની 83મી આવૃતિમાં પ્રકૃતિના સંરક્ષણની, ભારતમાં સર્જાઇ રહેલા સ્ટાર્ટ-અપ્સ, દિલ્લી ખાતે થયેલ કાર્યક્રમ 'આઝાદી કી કહાની - બચ્ચો કી જુબાની', અમૃત મહોત્સવ તેમજ હાલમાં આવેલ કોરોનાના ખતરનાક વેરિયન્ટ Omicron સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતા. 
  • મન કી બાત કાર્યક્રમની શરુઆત 3 ઑક્ટોબર, 2014થી કરવામાં આવી હતી. 
  • જાન્યુઆરી, 2015ના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક પણ જોડાયા હતા તેમજ સપ્ટેમ્બર, 2019માં પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર આ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે જોડાયા હતા.
narendra modi

Post a Comment

Previous Post Next Post