કાનપુર ખાતે ક્રિકેટર શ્રેયસ અય્યરે 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

  • કાનપુર ખાતે રમાઇ રહેલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર ક્રિકેટર શ્રેયસ અય્યરે પ્રથમ ઇનિંગમાં જ સદી નોંધાવી 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 
  • અગાઉ 1933034માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર લાલા અમરનાથે 156 રન બનાવી આ રેકોર્ડ બનાવ્યો હતો જેને શ્રેયસ ઐય્યરે 170 રન સાથે તોડ્યો છે. 
  • આ સિવાય પ્રથમ ઇનિંગમાં સદી તેમજ બીજી ઇનિંગમાં સદી નોંધાવનાર શ્રેયસ ઐય્યર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બન્યો છે. 
  • આ મેચમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ 39 ઇનિંગ સુધી સદીથી વંચિત રહીને દિગ્ગજ ક્રિકેટર અજિત વાડેકરના રેકોર્ડની બરાબરી કરી છે જેઓ નંબર ત્રણ પર ઉતરીને સતત 39 ઇનિંગ સુધી કોઇ સદી નોંધાવી નથી શક્યા.
Shreyash Aiyar

Post a Comment

Previous Post Next Post