સૌરવ ઘોષાલ મલેશિયન ઓપન જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

  • ભારતના સ્કૉવોશ ખેલાડી સૌરવ ઘોષાલે મલેશિયન ઓપન ચેમ્પિયનશિપ 2021નો ખિતાબ જીત્યો છે. 
  • આ સ્પર્ધામાં તેણે કોલ્મ્બિયાના મિગેલ રોડ્રિગ્ઝને 11-7, 11-8, 13-11થી પરાજય આપ્યો હતો. 
  • વર્ષ 2018માં તેણે કોલકત્તા આંતરરાષ્ત્રીય ઓપન ટાઇટલ જીત્યું હતું. 
  • આ ટાઇટલ સાથે સૌરવના કુલ 10 PSA (Professional Squash Association) ટાઇટલ થયા છે.
Saurabh Ghoshal

Post a Comment

Previous Post Next Post