મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ બનશે.

  • આ બ્રિજ મણિપુર રેલ્વે દ્વારા બનાવાઇ રહ્યો છે જે 111 કિ.મી. લાંબી જીરીબામ-ઇમ્ફાલ રેલવે યોજના હેઠળ બનાવાઇ રહ્યો છે. 
  • આ બ્રિજની ઊંચાઇ 141 મીટર (લગભગ 34 માળની ઇમારત જેટલી ઊંચાઇ) છે. 
  • અગાઉ આ રેકોર્ડ યુરોપના મોન્ટેનેગ્રોમાં બનેલા 139 મીટર ઊંચા બ્રિજના નામ પર હતો. 
  • મણિપુરના આ બ્રિજને કારણે 111 કિ.મી.નું અંતર ફક્ત અઢી કલાકમાં પુરુ થઇ શક્શે જેના માટે હાલ 10 થી 12 કલાકનો સમય લાગે છે.
World's tallest Railway Bridge

Post a Comment

Previous Post Next Post