ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટ મેન્સ અને વિમેન્સ ટાઇટલ બ્રિટન અને સ્પેને જીત્યા.

  • મેન્સ સિંગલ્સમાં બ્રિટનના કેમરૂન નોરી એ જ્યોર્જિયાના નિકોલસ બાશિલાસવિલી હરાવી ફાઇનલ ટાઇટલ જીત્યું.
  • વિમેન્સ સિંગલ્સમાં સ્પેનની પાઉલા બોડાસાએ બેલારસની વિક્ટોરિયા એંઝારેન્કાને હરાવી ફાઇનલ ટાઇટલ જીત્યું.
  • ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ સ્લેમ પછીની બીજી મોટી ચેમ્પયનશિપ છે.
tennis tournament

Post a Comment

Previous Post Next Post