મણિપુરના 'માઉન્ટ હેરીયેટ' નેશનલ પાર્કનું નામ બદલી 'માઉન્ટ મણિપુર નેશનલ પાર્ક' કરવામાં આવ્યું.

  • આંદામાન નિકોબારના આઇસલેન્ડ 'માઉન્ટ હેરિયેટ'માં મણિપુરના પૂર્વ મહારાજ કુલચંદ્ર ધ્વજસિંહ અને તેઓના અન્ય ક્રાંતિકારી સાથીદારોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
  • તેઓના સન્માનમાં આ નામકરણ કરવામાં આવ્યું છે.

Mount Manipur National Park

Post a Comment

Previous Post Next Post