ભારતના ઉદ્યોગ સાહસિક વિદ્યુત મોહનને બ્રિટનનો 'Earthshot' પુરસ્કાર મળ્યો.

  • તેઓને બાયો-વેસ્ટને સેલેબલ ફ્યુઅલમાં રૂપાંતરિત કરવા માટે 'ક્લીન અવર એર' કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે.
  • બ્રિટનની રાણી એલિઝાબેથ 2ના પૌત્ર પ્રિન્સ વિલિયમે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે 'Earthshot Prize' ની સ્થાપના કરી છે.  
  • આ પુરસ્કાર અંતર્ગત, 2030 સુધી દર વર્ષે પાંચ જુદી જુદી કેટેગરીમાં £ 1 મિલિયનનું ઇનામ આપવામાં આવશે.
  • પાંચ અલગ અલગ કેટેગરીમાં કોસ્ટા રિકા, ઇટાલી, બહામાસ અને ભારતના પ્રોજેક્ટ અર્થશોટ એવોર્ડના પ્રથમ વિજેતા બન્યા.

Vidhyut Mohan

Post a Comment

Previous Post Next Post