- આ મ્યુઝિયમ નું નામ 'All About Alcohol' રાખવામાં આવ્યું છે.
- જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગોવાની અનોખી સંસ્કૃતિથી લોકોને અવગત કરાવવાનો છે.
- આ મ્યુઝિયમમાં 1950ના દાયકાના સ્થાનિક પીણાનું વર્ણન, જૂની આલ્કોહોલની બોટલ્સ, ગ્લાસિસ, વુડન ડીસ્પેન્સરસ અને તેના ઉત્પાદનના સાધનો મૂકવામાં આવ્યા છે.