ચીન દ્વારા અંતરિક્ષ યાન 'Shenzhou - 13' લોન્ચ કરવામાં આવ્યું .

  • આ યાનનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષમાં ચીની સ્પેસ સ્ટેશનમાં 6 મહિના કાર્ય કરવું અને બાકી રહેલું કામ પૂરું કરવાનો છે.
  • 'Shenzhou - 13' માં ત્રણ અવકાયાત્રી સાથે પ્રક્ષેપિત કરાયું છે જેમાં બે અનુભવી અવકાશયાત્રી 55 વર્ષીય ઝાઇ ઝિગાંગ, 41 વર્ષીય વાંગ યાપીંગ અને મહિલા અવકશયાત્રી યે ગુઆંગફુનો  સમાવેશ થાય છે. 

Shenzhou 13

Post a Comment

Previous Post Next Post