કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં 'My Parkings' મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.

  •  દિલ્હીમાં વધતી જતી પાર્કિગની સમસ્યાઓના નિવારણ માટે આ એપ બનાવાઈ છે.
  • આ એપ દ્વારા લોકો અગાઉથી પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે.
  • આ એપ બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL) દ્વારા SDMC (દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) ના સહયોગથી વિકસાવવામાં આવી છે.

My parkings app

Post a Comment

Previous Post Next Post