કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021 પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

  • આ પરિણામ મુજબ ઇન્દોર સતત પાંચમાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે તેમજ સુરત સતત બીજા વર્ષે બીજા નંબરનું સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. 
  • રાજ્યોની કેટેગરીમાં છત્તીસગઢને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય ઘોષિત કરાયું છે. 
  • આ પરિણામ મુજબ દેશના ટોપ 10 સૌથી સ્વચ્છ શહેરોમાં અનુક્રમે ઇન્દોર, સુરત, વિજયવાડા, નવી મુંબઇ, પૂણે, રાયપુર, ભોપાલ, વડોદરા, વિશાખાપટ્ટનમ અને અમદાવાદનો સમાવેશ કરાયો છે.
swachch sarvekshan 2021

Post a Comment

Previous Post Next Post