ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાયને મંજૂરી અપાઇ.

  • રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સ્માર્ટફોનની કુલ કિંમતના 10% અથવા રુ. 1500 (બન્નેમાંથી જે ઓછા હોય તે) ચુકવવામાં આવશે. 
  • આ લાભ રાજ્યના નોંધાયેલા લગભગ 50 લાખ ખેડૂતોમાંથી 1 લાખ ખેડૂતોને મળશે કારણકે સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં એક જ ખેડૂતને આ સહાય ચૂકવવામાં આવશે. 
  • અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની તમામ જાણકારી રાખવા માટે સર્વેની વાત કરવામાં આવી હતી તેને અનુસંધાને જ આ યોજનાને જોડીને જોવામાં આવી રહી છે.
smartphone

Post a Comment

Previous Post Next Post