- નેવીમાં તેના આગમન બાદ હજુ પણ થોડો સમય તેનું ટ્રાયલ ચાલુ રહેશે.
- આ જહાજ સમુદ્ર પરથી ધરતી કે આકાશમાં સુપરસોનિક મિસાઇલથી હુમલો કરવા સક્ષમ છે તેમજ તેમાં મધ્યમ અને લાંબા અંતરની તોપ સામેલ કરવામાં આવી છે.
- આ સિવાય તેમાં સબરમિન વિરોધી રોકેટ તેમજ અસંખ્ય આધુનિક શસ્ત્રો ફીટ કરાયેલા છે.
- આ જહાજની લંબાઇ 163 મીટર (અંદાજે 535 ફીટ) જેટલી છે તેમજ તેની ઝડપ 30 નૉત અને રેન્જ 4,000 નૉટિકલ માઇલ જેટલી છે.
- આ જહાજ 50 ઓફિસર્સ અને 250 સેઇલર્સ એમ કુલ 300 લોકોને વહન કરવાની ક્ષમતા ધરાવે છે.