કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા BSFના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવ્યો.

  • સરહદી સુરક્ષા દળ (Border Security Force)ના અધિકારીઓને  પોલીસની જેમ 3 રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામ તથા બાંગ્લાદેશ અને પાકિસ્તાન સરહદથી 50 કિમીની અંદર સુધી ધરપકડ, સર્ચ અને જપ્તીના અધિકાર આપવામાં આવ્યા.
  • BSFને CRPC અને પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના અધિકાર મળ્યા છે.

bsf

Post a Comment

Previous Post Next Post