- આ યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ અને બિહાર બીજા ક્રમે છે.
- આ રિપોર્ટ મુજબ બાળકોના કુપોષણમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.
- આ યાદીમાં ચોથા ક્રમે આંધ્રપ્રદેશ, પાંચમું કર્ણાટક, છઠું ઉતર પ્રદેશ, સાતમું તામીલનાડુ, આઠમું આસામ, નવમું તેલંગાણા છે.
- આ આંકડા માત્ર આંગણવાડીમાં નોંધાયેલ બાળકોના જ છે.