- આ સ્પેશિયલ ટ્રેન અયોધ્યાથી ચિત્રકૂટ સુધી જશે.
- આ ટ્રેન ભારતીય રેલ્વેનો એક નવતર પ્રયાસ છે, જે આવનારા 17 દિવસમાં મુસાફરોને ભગવાન શ્રી રામના જીવન સાથે સંબંધિત મહત્વના સ્થળો જેમ કે અયોધ્યા, સીતામઢી અને ચિત્રકૂટ વગેરેની મુલાકાતે લઈ જશે.
- ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ ટ્રેનનો રૂટ અયોધ્યાથી દક્ષિણમાં આવેલ મદુરાઇ સુધીનો રાખવામાં આવશે જેની 16 નવેમ્બર, 2021 થી શરૂ કરવામાં આવશે.