- ભારતની રેડ્ડીઝ લેબ અને ચીની સ્થાનિક કંપની વચ્ચે કેન્સર વિરોધી દવાની આયાત-નિકાસ માટે વર્ષ 2018માં કરાર કરવામાં આવ્યા હતા.
- જેથી ભારતમાં બનેલી કેન્સર વિરોધી દવા હવે ચીનમાં પણ વેચાશે.
- સપ્ટેમ્બરના અંત સુધી બંને દેશો વછે વ્યાપાર 90 અરબ 37 કરોડ ડોલર સુધી પહોચી ગયો છે.