ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

  • આ હેટ્રિક તેણે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં લક્ઝમબર્ગ સામેની મેચમાં 3 ગોલ કરીને નોંધાવી છે.
  • રોનાલ્ડોના 182 મેચમાં 155 ગોલ છે. તેની 9 ટીમો સામે 10 હેટ્રિક છે.
  • આ હેટ્રિક તેની કારકિર્દીની 58મી હેટ્રિક છે જેમાં 44 મેડ્રિડ, 3 યુવેન્ટસ, 1 યુનાઈટેડ અને 10 પોર્ટુગલ તરફથી છે.
  • 2022 કતારમાં યોજાનાર ફીફા વર્લ્ડ કપ માટે ડેન્માર્કે 100% રેકોર્ડ સાથે ક્વોલિફાય કર્યું છે.
Christiano Ronaldo

Post a Comment

Previous Post Next Post