મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે દ્વારા ‘Chief Minister's Health for All’ યોજના શરૂ કરવામાં આવી.

  • તેમણે ગયા મહિને 17 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ યોજનાની જાહેરાત કરી હતી.
  • આ યોજના અંતર્ગત રહેવાસીઓની ડોર ટુ ડોર આરોગ્ય તપાસ કરવામાં આવશે અને દર્દીઓને જન ઔષધી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
  • ક્રોનિક અને ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ યોજના અને આયુષ્માન ભારત યોજનાના હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. 
  • મુખ્યમંત્રીએ દ્વારા આ નવી યોજના માટે આશા પ્લસ ઉપકરણો, સ્માર્ટ ફોન અને દવા ગોળીઓનું સામુદાયિક અધિકારીઓ, નર્સો અને આશા યોજનાના કામદારોને વિતરણ કર્યું હતું.
N Biren SIngh

Post a Comment

Previous Post Next Post