ગુજરાત કેડરના IPS પ્રવિણ સિંહાની ઇન્ટરપોલમાં નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ સીબીઆઇઅના વિશેષ નિર્દેશક છે જેઓની ઇન્ટરપોલ કાર્યકારી સમિતિમાં એશિયાના પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ છે. 
  • તેઓની આ નિયુક્તિ ઇસ્તંબુલ ખાતે થયેલ 89મી ઇન્ટરપોલ મહાસભા દરમિયાન થયેલ ચુંટણીમાં થઇ છે. 
  • Interpol નું પુરુ નામ International Criminal Police Organization (ICPO) છે જેને ટૂંકમાં International Police ના ટૂંકાક્ષરમાંથી Interpol તરીકે ઓળખવામાં આવે છે. 
  • ભારત આ સંસ્થામાં જુન, 1956થી જોડાયેલું છે.
IPS Pravin Sinha

Post a Comment

Previous Post Next Post