રાજસ્થાનના બેણેશ્વર ધામમાંથી 100 કિલો વજનનું શિવલિંગ મળી આવ્યું.

  • આ શિવલિંગ રાજસ્થાનના વાગડ ક્ષેત્રમાં  સોમ, માહિ અને જાખમ નદીના સંગમ નજીક મળી આવી છે. 
  • આ ક્ષેત્ર 300 વર્ષ પ્રાચીન બેણેશ્વર ધામ પાસે આવેલ છે. - એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના વામન અવતારનો પ્રથમ પગ અહી પડ્યો હતો જ્યા હાલ આબૂદર્રાની નીચે સંત માવજી મહારાજનું ધામ આવેલ છે. 
  • આ શિવલિંગ State Disaster Response Force (SDRF) દ્વારા શોધવામાં આવ્યું છે જેની સાથે ખંડિત થયેલ અનેક મૂર્તિઓ પણ પડી છે જેના પર હાલ સંશોધકો શોધ કરી રહ્યા છે.
Underwater Shiv Ling

Post a Comment

Previous Post Next Post