INS વેલા સબમરીન ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી.

  • આ સબમરેઐન સ્કોર્પિયન ક્લાસ (S24)ની ચોથી સબમરીન છે જેની ઊંચાઇ 40 ફૂટ, લંબાઇ 221 ફૂટ તેમજ વજન 1,565 ટન જેટલું છે. 
  • આ ક્લાસ હેઠળ કુલ છ કલ્વરી ક્લાસ સબમરીનનો સમાવેશ થાય છે જે ડિલલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે. 
  • આ સબમરીન સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે જેથી તે દુશ્મનના રડારમાં પકડાશે નહી.
INS Vela

Post a Comment

Previous Post Next Post