ભારતને ફ્રાન્સ પાસેથી ખરીદેલ મિરાજ-2000 સીરિઝના બે વિમાન મળ્યા.

  • આ વિમાનોની ડિલિવરી મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પર મળી છે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે. 
  • ભારત દઅને ફ્રાન્સ વચ્ચે જૂના મિરાજ લડાકુ વિમાનો માટે કરાર થયો હતો જેના અંતર્ગત ભારત આ વિમાનોને અપગ્રેડ કરી 40 વર્ષોમાં બિનકાર્યક્ષમ થયેલા વિમાનોને કાર્યક્ષમ બનાવાશે. 
  • આ કરાર હેઠળ ભારતના કુલ 51 મિરાજ લડાકુ વિમાનોને અપગ્રેડ કરવામાં આવશે. 
  • આ કરાર મુજબ ફ્રાન્સની દસોલ્ટ અને ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મળીને કામ કરી રહ્યા છે. 
  • મિરાજ વિમાનો ભારતીય વાયુસેનામાં 1980ના દાયકામાં સામેલ કરાયા હતા તેમજ આ વિમાનો કારગિલ યુદ્ધથી લઇ બાલાકોટ એરસટ્રાઇક સુધી વાયુસેનાને ઉપયોગમાં આવ્યા છે.
MIRAJ 2000

Post a Comment

Previous Post Next Post