- તેની શરૂઆત ભારતના ખેલ અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકર દ્વારા કરાવામાં આવી.
- આ હોકી લીગનું આયોજન ભારતીય ખેલ પ્રાધિકરણ અને દિલ્હી હોકી પરિસંઘ દ્વારા કરવામાં આવ્યું છે.
- આ લીગમાં કુલ 36 ટીમ ભાગ લેશે.
- આ લીગનો મુખ્ય ઉદેશ્ય ગ્રામીણ પ્રતિભાઓને વૈશ્વિક સ્તર પર લઇ જવાનો છે.