- તેઓ રક્ષા અનુસંધાન અને વિકાસ વિભાગ (DDR&D) ના સચિવ અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) ના અધ્યક્ષ છે.
- આ પુરસ્કાર તેઓને ભારતમાં અંતરિક્ષક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં યોગદાન બદલ આપવામાં આવ્યો છે.
- આ પુરસ્કારની શરૂઆટ 1990માં કરવામાં આવી હતી જે દર વર્ષે આપવામાં આવે છે.
- આ પુરસ્કારનું નામ ૫મી સદીના મહાન ગણિતજ્ઞ અને અંતરીક્ષ વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- આ એવોર્ડમાં એક લાખ રૂપિયા અને સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે.