ઇઝરાયેલના જેરુસલેમમાં સ્થિત નેગેવ રણપ્રદેશમાં મંગળ ગ્રહનું બનાવટી વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું.

  • જેનો ઉદેશ્ય મનુષ્ય બીજા ગ્રહ પર સિમીત સાધનો અને અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરી શકશે તે જાણવાનો છે.
  • આ મિશન ‘મંગળ પર જીવનની શોધ’ માટે 6 અંતરિક્ષ યાત્રી ચાર સપ્તાહના મિશન પર છે જેમાં 5 પુરુષ અને 1 મહિલા અંતરિક્ષ યાત્રી છે.
  • જેઓ રણપ્રદેશમાં નકલી લાલ ગ્રહ પર રહેશે, સ્પેશશૂટ પહેરશે અને એક રોવર પણ ચલાવશે.
mars like atmosphere

Post a Comment

Previous Post Next Post