HomeCurrent Affairs સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ દ્વારા ‘સ્વચ્છ પર્યાવરણ પ્રસ્તાવ’ પસાર કરવામાં આવ્યો. byTeam RIJADEJA.com -October 11, 2021 0 આ પ્રસ્તાવના સમર્થનમાં 43 મત પડ્યા જયારે વિરોધમાં એક પણ મત નથી પડ્યો.જેમાં ચાર સદસ્ય દેશ ચીન, ભારત, જાપાન અને રશિયા ગેરહાજર રહ્યા હતા.આ પ્રસ્તાવને કોસ્ટા રિકા, માલદીવ, મોરક્કો, સ્લોવેનિયા અને સ્વિત્ઝરલેન્ડ દ્વારા રજુ કરવામાં આવ્યો. Tags: Current Affairs Gujarati World Facebook Twitter