બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે સયુંકત યુદ્ધ અભ્યાસ ‘મલબાર કવાયત’ ની શરૂઆત થશે.

  • આ અભ્યાસ તા. 12 થી 15 ઓક્ટોબર, 2021 દરમ્યાન યોજાશે.
  • આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન ચારેય દેશો પોતાના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરશે અને નૌકાદળની અન્ય શક્તિઓનું પણ પ્રદર્શન કરશે.
  • ભારતીય નૌકાદળ તરફથી INS રણવિજય, INS સાતપુડા અને P-81 જેવા લોન્ગરેંજ વિમાન પણ સામેલ કરવામાં આવશે.
  • અમેરિકાનું મહત્વનું યુદ્ધ જહાજ ‘કાર્લ વિલ્સન’ આ કવાયતમાં ભાગ લેશે.

malabar exercise

Post a Comment

Previous Post Next Post