દુબઈમાં ભારતીય કંપની દ્વારા વિશ્વનું પ્રથમ AC હેલ્મેટ લોન્ચ કરવામાં આવ્યું.

  • આ હેલ્મેટ દુબઈમાં ચાલી રહેલા એક્સ્પો 2020માં ઇન્ડિયા પવેલિયન ઇનોવેશન હબમાં બનાવવામાં આવ્યું.
  • આ હેલ્મેટ ઇન્ડિયાની સ્ટાર્ટ અપ કંપની "જશ સેફ્ટી" દ્વારા આઉટડોર વર્કફોર્સ અને ફિલ્ડ એક્ઝિક્યુટિવ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
  • આ એસી કૂલિંગ પૂરું પાડવા માટે પેટન્ટ solid સ્ટેટ કૂલિંગ ટેકનિક પર કામ કરે છે.
  • 15 મિનિટમાં તે 15 ડિગ્રી તાપમાન ઘટાડી કરી શકે છે.
  • કંપની દ્વારા 2 પ્રકારના હેલ્મેટ બજારમાં ઉતારવામાં આવ્યા છે જેમ એકનો બેટરી ટાઇમ 2 કલાક અને બીજાનો 10 કલાકનો છે.
First AC Helmet

Post a Comment

Previous Post Next Post